10 stocks: યસ બેંકના શેર 10 ટકા મજબૂતી સાથે 14.70 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. પ્રાઇવેટ બેંકને જૂનના ત્રિમાસિક ગાળામાં 50 ટકા વધારા સાથે 311 કરોડ રૂપિયાનો નફો થયો હતો.source https://gujarati.news18.com/news/business/10-stocks-that-rise-during-past-week-from-indusind-bank-to-vedanta-gh-vz-1232101.html
0 ટિપ્પણીઓ