હજારો કરોડ રૂપિયાના માલિકના હાથમાં ચાની સાથે 5 રૂ.નું પારલે-જી!

વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન પારલે-જીનું રેકોર્ડ વેચાણ થયું હતું. આ દરમિયાન તેનું એટલું વેચાણ થયું હતું કે પાછલા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો

source https://gujarati.news18.com/news/business/billionaire-rahul-bhatia-enjoys-parle-g-biscuit-with-tea-az-1232224.html

0 ટિપ્પણીઓ