10 રુપિયાનો શેર રોકેટ બનશે, માર્કેટ જાણકારોને વિશ્વાસ

FMCG Multibagger Stock: રોકાણકારોના રુપિયા ધડાધડ વધારનારા આ શેરના પરિણામોએ રોકાણકારોને ખુશખુશાલ કરી દીધા છે. નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં આ સ્મોલ કેપ કંપનીના યર ટુ યર નેટ પ્રોફિટમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.

source https://gujarati.news18.com/news/business/fmcg-multibagger-stock-can-earn-you-bumper-profit-in-short-term-know-here-everything-gh-pm-1325120.html

0 ટિપ્પણીઓ