રોકાણકારોને એકસાથે 5-5 ફાયદા કરાવશે આ કંપની, 1 શેર પર આપશે 1 બોનશ શેર

સ્મોલ કેપ કંપની ગ્લોબલ કેપિટલ માર્કેટ લિમિટેડ તેના રોકાણકારોને તગડો નફો કરાવવાની તૈયારીમાં છે. કંપનીએ 1:1ના ગુણોત્તરમાં બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટનો પ્રસ્તાન રાખ્યો છે.

source https://gujarati.news18.com/photogallery/business/this-company-will-give-5-benefits-to-investors-together-1-bonus-share-will-be-given-for-1-share-sv-1325709.html

0 ટિપ્પણીઓ