સીએનજીમાં એક ઝાટકે પાંચ રૂપિયાનો તોતિંગ વધારો, પેટ્રોલ-ડીઝલમાં રાહત

CNG Price Hike: સરકારી ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી, મુંબઈ, સહિત દેશના વિવિધ શહેરોમાં આજે કિંમત સ્થિર રહી છે.

source https://gujarati.news18.com/news/business/cng-price-hike-in-ahmedabad-gujarat-lpg-cylinder-price-hike-250-rupees-no-change-in-petrol-diesel-vz-1194674.html

0 ટિપ્પણીઓ