સસ્તી પણ ધાંસૂ સેડાન કાર્સ, કિંમત 10 લાખી નીચે અને માઈલેજ 32 કિમીથી વધારે

Best Sedan Car: પોતાના માટે આરામદાયક અને સુવિધાઓથી ભરપૂર કાર લેવાનું દરેકનું સપનું હોય છે. જોકે મોંઘી કિંમત અને ઓછું માઈલેજ લક્ઝરી કાર્સના નબળા પાસા રહ્યા છે. પરંતુ અહીં એવી કાર્સનું લિસ્ટ છે જે સસ્તી તો છે સાથે સાથે માઈલેજ અને ફીચર્સમાં ટોપ છે.

from News18 Gujarati https://ift.tt/nygH8YB

0 ટિપ્પણીઓ