
Pan Card: આ ખૂબ જ જરુરી ડોક્યુમેન્ટ છે. જોકે ઘણીવાર વ્યક્તિ ભૂલથી એવું કરી બેસે છે કે પરિણામ ગંભીર ભોગવવા પડે છે. તેવું જ પાન કાર્ડ મામલે છે જો તમે પણ આવું કર્યું છે તો વહેલીતકે ભૂલ સુધારી લો નહીંતર 10,000 રુપિયા ભરવા પડશે.
from News18 Gujarati https://ift.tt/Q4RL7Tl
0 ટિપ્પણીઓ