
પાછલા એક મહિનામાં RBL Bankમાં તેજી જોવા મળી રહી છે. તેમાં પણ છેલ્લા બે દિવસમાં આ શેર 20 ટકા જેટલો ઉછળ્યો છે અને બુધવારે કારોબારના અંતમાં 120.40 રુપિયા પર બંધ થયો હતો. ત્યારે હવે રોકાણકાર તરીકે તમારે શું કરવું જોઈએ આ તેજી પર ભરોસો કરી શકાય?
source
https://gujarati.news18.com/news/business/rbl-bank-share-jump-20-percent-in-just-two-days-what-investor-should-do-pm-1242573.html
0 ટિપ્પણીઓ