
ડીસાના બ્રિશાન કચ્છવા નામના ખેડૂતે અદ્યતન જર્મન ટેક્નોલોજી ધરાવતી મશીન દ્વારા બટાકાનું વાવેતર કર્યું છે. આ મશીન શ્રમ અને સમય બંનેની બચત કરે છે. સાદા મશીન થકી જે કામ કરતાં 3 દિવસ લાગે છે, તે જ કામ આ મશીન દ્વારા દોઢ દિવસમાં થઈ જાય છે.
from News18 Gujarati https://ift.tt/EbntXuP
0 ટિપ્પણીઓ