નાની બચત યોજનાઓ બની હવે વધુ આકર્ષક, સરકારે કર્યા ખૂબ મોટા ફેરફાર

Small Savings Schemes Changes: દેશમાં કેન્દ્ર સરકારની 9 સ્મોલ સેવિંગ્સ સ્કીમ ચાલી રહી છે. આ તમામ માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે હવે આ યોજનાઓ પહેલાં કરતાં વધારે આકર્ષક બની ગઈ છે. ચેક કરી લો ફટાફટ.

from News18 Gujarati https://ift.tt/LCT2Zwo

0 ટિપ્પણીઓ