
શું તમે જાણો છો કે દિવાળીના દિવસે નાના-મોટા વેપારીઓ કોની પૂજા કરે છે? તમે કહેશો કે લક્ષ્મીજી. તે સાચું છે, પરંતુ લક્ષ્મી પૂજાની સાથે વેપારીઓ લાલ રંગના ચોપડાની પણ પૂજા કરે છે. આ પરંપરા શું છે અને તે શા માટે ઉપયોગી છે? તે જાણવા સીએનબીસી આવાઝના બ્યુરો ચીફ કેતન જોશીનો આ રિપોર્ટ વાંચો.
from News18 Gujarati https://ift.tt/wZoWdAC
0 ટિપ્પણીઓ