આ શેર ચમકાવશે રોકાણકારોની કિસ્મત, મુહૂર્ત ટ્રેડિંગમાં ખરીદો તો રૂપિયા થઈ જશે ડબલ

જો કે, મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યૂમરના શેરોએ લિસ્ટિંગ પર રોકાણકારોને નિરાશ કર્યા છએ. આ શેરોની લિસ્ટિંગ 324 રૂપિયાના ભાવ પર થઈ હતી. પરંતુ, ત્યારબાદ શેરોમાં સતત વેચવાલી જોવા મળી અને તે 256 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા.

from News18 Gujarati https://ift.tt/2ykLo8z

0 ટિપ્પણીઓ