
કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો, તે સતત મજબૂત થઈ રહી છે. નાણાકીય વર્ષ 2021માં તેને 35.36 લાખ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો, જે નાણાકીય વર્ષ 2022માં વધીને 1.17 કરોડ રૂપિયા અને પછી નાણાકીય વર્ષ 2023માં ઉછળીને 8.04 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
from News18 Gujarati https://ift.tt/Syvgdna
0 ટિપ્પણીઓ