રાકેશ ઝુનઝુનવાલાએ 5000 રુપિયાથી શરૂ કર્યું હતું શેરબજારમાં રોકાણ, આ રીતે બન્યા હતા બિગબુગ

રાકેશ ઝુનઝુનવાલા અને તેના એસોસિએટનું જાહેર રીતે 37 સ્ટોકમાં હોલ્ડિંગ હતું. જેમાં Titan Company, Tata Motors, Crisil, Lupin, Fortis Healthcare, Nazara Technologies, Federal Bank, Delta Corp, DB Realty and Tata Communications જેવા જાણીતા સ્ટોકનો સમાવેશ થાય છે. તેની નેટ વર્થ રૂ. 19,695.3 કરોડ છે.

source https://gujarati.news18.com/photogallery/business/billionaire-investor-rakesh-jhunjhunwala-passed-away-life-journey-kp-1238699.html

0 ટિપ્પણીઓ