
143 Items Price Increased: 143 વસ્તુઓમાં કસ્ટર્ડ પાઉડર, ઘડિયાળ, પાપડ, સૂટકેસ, ગોળ, હેન્ડબેગ, પરફ્યુમ/ડિઓડરન્ટ્સ, પાવર બેંક, કલર ટીવી સેટ (32 ઇંચથી નીચે), ચોકલેટ, સિરામિક સિંક, વૉશ બેસિન, ચ્યુઇંગમ, અખરોટ, નોન-આલ્કોહોલિક ડ્રિન્ક્સ, લેધર એક્સેસરિઝ અને ગોગલ્સનો સમાવેશ થાય છે.
source
https://gujarati.news18.com/news/business/gst-on-143-items-may-increase-handbags-deo-chocolate-price-to-see-hike-next-month-gh-mp-1203006.html
0 ટિપ્પણીઓ