શું છે SBI CIF Number? જાણો કઇ રીતે મેળવવો નંબર

CIFને દર્શાવવા માટે 11-અંકનો નંબર વપરાય છે. આ ફાઇલમાં ડિજિટલ ફોર્મેટમાં ગ્રાહકની લોન, એકાઉન્ટ, KYC માહિતી, જેમ કે તેનું રહેઠાણ, ઓળખાણની માહિતી અને ફોટો ID પુરાવા વગેરેનો ડેટા હોય છે.

source https://gujarati.news18.com/news/business/methods-to-find-sbi-customer-information-file-cif-number-online-offline-bg-1221275.html

0 ટિપ્પણીઓ