ઝોમાટોના સ્ટોકમાં કડાકો છતાં મળી શકે છે 130% રિટર્ન, જાણો શું કહે છે બ્રોકરેજ હાઉસ

Zomato Stock Crash: ઝોમેટોનો શેરના બે દિવસમાં 20 ટકા કડાકો બોલ્યા છતાં વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે રોકાણકારોને ઝોમેટોના સ્ટોકમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ આપી છે. જેફરીઝ દ્વારા શેર માટે રૂ. 100નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

source https://gujarati.news18.com/news/business/stock-crash-should-you-buy-zomato-share-or-not-expert-opinion-gh-vz-1232651.html

0 ટિપ્પણીઓ