નિષ્ણાતોએ કહ્યું શેરબજારમાં આ 3 રીતે રોકાણ કરો, મંદીનું ટેન્શન ઓછું થઈ જશે

How to Invest in Volatile Market: નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર છેલ્લા એક સપ્તાહમાં સતત તૂટ્યું છે. જોકે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે માર્કેટ આશા કરતા અલગ જ દિશામાં આગળ વધ્યું અને 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો માર્યો હતો. જોકે શેરબજારના આ અણધાર્યા ઉતાર ચઢાવ વચ્ચે તમે આ રીતે રોકાણ કરી શકો.

source https://gujarati.news18.com/news/business/expert-advice-these-three-ways-you-can-get-better-returns-in-volatile-stock-market-pm-1258288.html

0 ટિપ્પણીઓ