ટેકનોલોજીની દુનિયામાં વધુ એક ક્રાતિ, PM મોદી લોન્ચ કરશે 5G સેવા

technology devlopment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5જી સેવાની શરૂઆત કરશે. 5G ટેકનોલોજીની મદદથી કોઈ પણ પરેશાની વિના હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાતિ છે.

source https://gujarati.news18.com/news/business/prime-minister-narendra-modi-will-launch-5g-service-at-pragati-maidan-in-delhi-sv-1258299.html

0 ટિપ્પણીઓ