PM 5G સર્વિસ અને ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તિનું લોકાર્પણ કરશે

5G Service Launch: વડાપ્રધાન મોદી આજે 5જી સર્વિસ લોન્ચ કરશે. ત્યારબાદ 1થી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તિનું પણ લોકાર્પણ કરશે. મહત્ત્વનું છે કે, 5જી સર્વિસ આવ્યાં બાદ દરેક ક્ષેત્રે અનેક બદલાવ આવશે.

source https://gujarati.news18.com/news/business/pm-narendra-modi-will-launch-5g-service-and-6th-edition-of-indian-mobile-congress-vc-1258607.html

0 ટિપ્પણીઓ