
Big Boy Toyz Entry in Gujarat: શા માટે બિગ બોય ટોય્ઝ દ્વારા ગુજરાતમાં જંગી રોકાણ સાથે એન્ટ્રી કરવામાં આવી. તેનું કારણ સમજવા માટે તમારે પહેલા એ જાણવાની જરુર છે કે બિગ બોય ટોય્ઝ લક્ઝરી સ્પોર્ટ્સ કાર્સ માટે વન સ્ટોપ સોલ્યુશન્સ જેવું છે. અહીં ગ્રાહકને સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ સહિતની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી જાય છે.
source
https://gujarati.news18.com/news/business/big-boy-toyz-entry-in-gujarat-invest-rs-25-crore-to-open-showroom-in-ahmedabad-gh-pm-1289386.html
0 ટિપ્પણીઓ