ટૂંકાગાળે ધાકડ રિટર્ન માટે FD છોડો ટી-બિલ છે બેસ્ટ, ઉપરથી સરકારી ગેરન્ટી

સરકાર જયારે આરબીઆઇ પાસેથી લોન મેળવે છે ત્યારે બેન્ક તે લોનને બોન્ડ અથવા ટ્રેઝરી બિલના રૂપમાં હરાજી કરે છે. તમે તેને ખરીદી શકો છો. જેમાં ઓછા દિવસના રોકાણમાં સારું વ્યાજ મળે છે.

source https://gujarati.news18.com/news/business/high-return-investment-what-is-t-bill-compare-its-profit-with-fd-dg-1291687.html

0 ટિપ્પણીઓ