બજારની ઘટાડા સાથે શરુઆત, સેન્સેક્સ 129 તો નિફ્ટી 46 અંક તૂટીને ખૂલ્યા

BSE Sensex Today: આજે વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ગઈ કાલે યુએસ માર્કેટમાં દબાણ જોવા મળ્યું હતું. આજે નિફ્ટીની 4 કંપનીઓના પરિણામ આવવાના છે. આ સિવાય પરિણામના આધારે આજે ઘણા શેરોમાં એક્શન પણ જોવા મળશે.

source https://gujarati.news18.com/news/business/these-stock-can-give-earning-opportunity-in-share-market-today-pm-1326211.html

0 ટિપ્પણીઓ