
Brokerage Houses BUY call: એક્સિસ સિક્યોરીટીઝે કંપનીના શેર માટે રૂ.4715ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય કોલ આપ્યો છે. અન્ય એક બ્રોકરેજ કંપની આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે પણ રૂ.4,870ના ટાર્ગેટ ભાવ સાથે "બાય" રેટિંગ જાળવી રાખ્યું હતું. આ ઉપરાંત મિન્ટજેની દ્વારા સરેરાશ 22 વિશ્લેષકોના સર્વેક્ષણમાં શેર પર 'બાય' કોલ આપ્યો છે.
source
https://gujarati.news18.com/news/business/brokerage-houses-gave-buy-call-in-this-stock-after-share-gains-11-percent-in-just-week-gh-pm-1326220.html
0 ટિપ્પણીઓ