
IRCTC Complaint: ઘણી વખત ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકો પાસેથી છાપેલી કિંમત કરતાં વધુ રૂપિયા વસૂલવામાં આવે છે. મુસાફરોને તેનાથી બચાવવા માટે રેલવેમાં અનેક માધ્યમો દ્વારા ફરિયાદો કરી શકાય છે. તમે તેની સામે સરળતાથી ફરિયાદ કરી શકો છો.
source
https://gujarati.news18.com/news/business/irctc-foods-overcharged-complaint-check-number-and-other-details-dg-1337335.html
0 ટિપ્પણીઓ