RuPay Credit Card on UPI: UPI પર RuPay ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે, હવે તમે બાજુની દુકાન પર UPI QR કોડ સ્કેન કરીને પણ RuPay ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરી શકો છો. અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા.source https://gujarati.news18.com/news/business/paytm-payments-bank-allows-users-to-link-rupay-credit-cards-to-upi-dg-1336500.html
0 ટિપ્પણીઓ