
Hot Stocks for Short Term Investment: ટૂંકાગાળામાં આ હોટ સ્ટોક્સમાં તગડી કમાણી થઈ શકે છે. શેરબજાર એક્સપર્ટને આ કારણે છે વિશ્વાસ, તમે પણ તેમાં દાવ લગાવીને બે હાથે કમાણી કરી શકો છો.
source
https://gujarati.news18.com/news/business/hot-stocks-for-short-term-investment-brokerage-houses-are-bullish-gh-pm-1337209.html
0 ટિપ્પણીઓ