ભારતને મળી આવ્યો ખજાનો, ચીન પણ પાછળ રહી જશે

Minerals: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં મળેલ લિથિયમ માત્ર આ ક્ષેત્રમાં વિકાસના નવા દરવાજા ખોલશે નહીં, પરંતુ તે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ મદદ કરશે.

source https://gujarati.news18.com/news/business/minerals-found-near-vaishno-devi-temple-may-change-economical-condition-of-india-dg-1337432.html

0 ટિપ્પણીઓ