
ટેક કંપનીઓ ફંડ એકત્રિક કરવા જઈ રહી છે. તેઓ આઈપીઓ લઈને આવવાની તૈયારી કરી રહી છે. એવામાં તમારે કંપનીએ વિશે જાણવું જોઈએ. બ્રોકરેજ ફર્મે ઘણા એવા શેરને લઈને બુલિશ છે. એવામાં જો તે શેરબજારમાં રોકાણ કરવા જઈ રહ્યા છો, તો તમારે આ 5 કંપનીઓ વિશે જરૂર જાણવું જોઈએ.
source
https://gujarati.news18.com/photogallery/business/money-will-double-soon-in-these-tech-companies-brokerage-bullish-check-full-list-sv-1336904.html
0 ટિપ્પણીઓ