અદાણીના શેરમાં રોકેટ તેજી પછી બે દિવસથી સુરસુરિયું, આગળ તમારે શું કરવું?

Adani Enterprises Shares: અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં પાછલા 3 દિવસથી ચાલતી તેજી બુધવારે 24 મેના રોજ અટકી ગઈ હતી અને 8 ટકાના ઘટાડા સાથે શેર 2425.85 રુપિયા પર બંધ થયો હતો. જે બાદ આજે ગુરુવારે પણ શરુઆતથી જ અદાણી એન્ટરપ્રાઈઝ દબાણમાં જોવા મળી રહ્યો છે. તેવામાં તમારે શું કરવું જોઈએ?

from News18 Gujarati https://ift.tt/7ysXbKP

0 ટિપ્પણીઓ