Stock Market Risk and Facts: એક્સપર્ટ માને છે કે જો તમે કોઈ ખોટી જગ્યાએ રોકાણ કરી દો છો તો તેમાંથી બહાર નીકળવાનો વિકલ્પ છે પરંતુ અસમંજસમાં રહેવું અને પછી મોડે મોડે રોકાણ કરવું તે એક મોટી સમસ્યા છે. એટલે કે જડતા જ રોકણકારો માટે મોટી સમસ્યા છે તેને સમજવી જરુરી છે.from News18 Gujarati https://ift.tt/7OeF6kX
0 ટિપ્પણીઓ