iPhone-Macbook જીતવાની તક! 1 જૂનથી થશે શરૂઆત

Ajio અત્યાર સુધીનું સૌથી મોટું બિગ બોલ્ડ સેલ લાવી રહ્યું છે. અહીં ગ્રાહકો પાસે 1.30 કરોડથી વધુ ફેશન સ્ટાઇલમાંથી પસંદગી કરવાનો વિકલ્પ હશે. ગ્રાહકો સેલમાં MacBook અને iPhone પણ જીતી શકે છે.

from News18 Gujarati https://ift.tt/PGvugae

0 ટિપ્પણીઓ