કનદરય કરમચરઓન ખશ સતમ આસમન DAન સથ-સથ HRAમ પણ થઈ શક વધર

સરકારે જુલાઈ 2021માં જ્યારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 25 ટકાનો પાર થઈ ગયું હતુ, ત્યારબાદ સરકારે HRAમાં રિવીઝન કર્યું હતું. જે પછી કર્મચારીઓના પગારમાં પણ બમ્પર વધારો થયો હતો. હાલ જ્યારે ડીએ 50 ટકા સુધી પહોંચી જશે, ત્યારે સરકાર એકવાર ફરીથી HRAમાં રિવીઝન કરી શકે છે.

from News18 Gujarati https://ift.tt/JDx70ro

0 ટિપ્પણીઓ