આ કપનએ લનચ કરય IPO રકણ કરત પહલ જણ લ આટલ વગત

ગ્રીનશેફ અપ્લાયન્સનો આઈપીઓ 27 જૂન સુધી ઓપન રહેશે. 53.62 કરોડ રૂપિયાના આ આઈપીઓ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 61,63,200 નવા ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે અને ઓફર ફોલ સેલ વિન્ડો હેઠળ શેરોનું વેચાણ થશે નહી.

from News18 Gujarati https://ift.tt/tNnUmcx

0 ટિપ્પણીઓ