
IPO News: માર્કેટ રેગ્યુલેટર સેબી (Securities and Exchange Board of India) દ્વારા રોકાણકારોના હિતમાં ખૂબ જ મોટો નિર્ણય લેતાં જણાવ્યું છે કે હવે IPO લિસ્ટિંગ માટે T+3 દિવસો જ મળશે. એટલે કે આઈપીઓ બંધ થયાના 3 દિવસમાં લોન્ચ કરવાનો રહેશે જે પહેલા 6 દિવસનો સમયગાળો હતો.
from News18 Gujarati https://ift.tt/uSRH8ye
0 ટિપ્પણીઓ