2 રૂપિયાનો શેર નીકળ્યો સૂતળી બોમ્બ, 5 વર્ષમાં કરાવી 1336.32%ની જોરદાર કમાણી

ઘણી કંપનીઓના શેરોએ તો તેના રોકાણકારોને એટલું વળતર આપ્યું છે કે, લોકોને કંઈ કરવાની જ જરૂર પડી નથી. જ્યારે બજારમાં રોકાણકારોને માલામાલ કરનારા શેરોને મલ્ટીબેગર શેર તરીકે ઓળખવામાં આવે છે.

from News18 Gujarati https://ift.tt/iFmXNbD

0 ટિપ્પણીઓ