
semiconindia 2023: આગામી 28 જુલાઈથી 30 જુલાઈ 2023 સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સૌથી મોટો સેમીકંડક્ટર કાર્યક્રમ યોજાશે. જેના દ્વારા ભારતમાં મિકન્ડક્ટર સેક્ટરમાં રોકાણની તકો પર પ્રેઝન્ટેશન હશે. અહીં મહત્વનું છે કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
from News18 Gujarati https://ift.tt/t0gaFCx
0 ટિપ્પણીઓ