લિસ્ટિંગ 80 ટકાનો ફાયદો કરાવી શકે આ 75 રુપિયાનો શેર, તમે ભર્યો હતો IPO?

Bondada Engineering IPO: બોન્ડાડા એન્જીનિયરિંગનો આઈપીઓ 30 ઓગસ્ટના દિવસે લિસ્ટ થશે. આ આઈપીઓના પ્રાઈસ બેન્ડ મુજબ શેરની કિંમત 75 રુપિયા છે. તેવામાં ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ વધીને 59 પર પહોંચી ગયું છે.

from News18 Gujarati https://ift.tt/B24ujdV

0 ટિપ્પણીઓ