અમદાવાદની આ જગ્યાએ પાણીના ભાવે મળશે કપડાં, લખી લેજો સરનામું

અમદાવાદના લો ગાર્ડન પાસે સસ્તા કપડાં, ચણિયા ચોળી, આભૂષણો, કેડિયા વગેરેની ખરીદી માટેનું વિશાળ માર્કેટ આવેલું છે. અમદાવાદીઓ ઉપરાંત, વિદેશી લોકોની પણ અહીં ખરીદી માટે ભીડ જામે છે.

from News18 Gujarati https://ift.tt/dRClLJa

0 ટિપ્પણીઓ