વેસ્ટ કચરામાંથી ગણેશજીના હથિયાર બનાવે છે આ યુવક

સર્વેશ કીરે 2015માં ગણેશોત્સવ માટે શસ્ત્રો બનાવવાનું શરૂ કર્યું. તેણે વેસ્ટ કચરાનો ઉપયોગ કરી ગણેશજીના અનેક હથિયાર બનાવ્યા છે. સર્વેશે જણાવ્યું હતું કે, તે કાગળથી એક ફૂટથી ૨૦ થી ૨૫ ફૂટ સુધીની મૂર્તિઓના શસ્ત્રો બનાવે છે.

from News18 Gujarati https://ift.tt/qZVRivL

0 ટિપ્પણીઓ