ગૃહિણીઓને મળી શકે રક્ષાબંધનની ભેટ, ઘટી શકે છે ગેસ સિલિન્ડરની કિંમતો

LPG Price Cut: ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતો માટે આજે સાંજે સરકાર મોટી જાહેરાત કરી શકે છે. અમારી ભગિની સંસ્થા CNBC आवाज़ ના Exclusive રિપોર્ટ મુજબ આજે સાંજે ગમે ત્યારે આ જાહેરાત થઈ શકે છે.

from News18 Gujarati https://ift.tt/G70wA5u

0 ટિપ્પણીઓ