1 શેર 110 રૂપિયા ડિવિડન્ડ આપશે આ કંપની, 5 દિવસ પછી રેકોર્ડ ડેટ

મહારાષ્ટ્ર સ્કૂટરે 10 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 1100 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. એટલે કે યોગ્ય રોકાણકારોને 1 શેર પર 110 રૂપિયા ડિવિડન્ડ મળશે.

from News18 Gujarati https://ift.tt/05JwpCO

0 ટિપ્પણીઓ