કોથળા ભરી લાવજો, કારણ કે ડ્રાયફ્રુટ્સનું આ બજાર છે સૌથી નજીક

ઉપવાસ જેવા સંજોગોમાં ડ્રાયફ્રુટ્સ પેટમાં ટેકો કરી આપે છે. આવા ઉપયોગી ડ્રાયફ્રુટ્સ સાવ સસ્તા દામમાં મળે તો કોને ન ગમે? તેથી અમે એશિયાના સૌથી સસ્તા અને ભારતમાં આવેલા ડ્રાયફ્રુટ્સના માર્કેટ વિશે માહિતી લાવ્યા છીએ.

from News18 Gujarati https://ift.tt/o4dtEpF

0 ટિપ્પણીઓ