આને કહેવાય દિલદારી, દિવાળીના ખાસ મોકે 1 શેર પર 105 રૂપિયા ડિવિડન્ડ આપશે આ કંપની

ડિવિડન્ડની જાહેરાત કરતી કંપની બેર ક્રોપસાયન્સ અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈઝીન આગામી સપ્તાહમાં એક્સ ડેટ થઈ રહી છે. બંને કંપનીઓ 105-105 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે.

from News18 Gujarati https://ift.tt/5MfvBsb

0 ટિપ્પણીઓ