24 વર્ષથી તેજીમાં ટાટાનો શેર, 4-4 બ્રોકરેજે કહ્યું- હવે 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરાવશ

ટાટા ગ્રુપની રિટેલ ચેઈન ટ્રેન્ટના શેરની 52 સપ્તાહની હાઈ 2,579.80 અને 52 સપ્તાહની નીચી સપાટી 1,155 રૂપિયા છે. બીજા ક્વાટરના સારા પરિણામો બાદ ગત 5 દિવસથી શેરમાં 4.34 ટકાની તેજી જોવા મળી છે.

from News18 Gujarati https://ift.tt/jqk1eSt

0 ટિપ્પણીઓ