મરચી, ટામેટીને કોકડવા રોગથી બચાવવા કરો આ ઉપાય, થશે અઢળક ફાયદો

મહેસાણા જિલ્લામાં ખેડૂતો શાકભાજી પાકનું વાવેતર કરે છે. હાલ ખેડૂતોએ ટામેટી અને મરચીની ખેતી કરી છે. ટામેટી અને મરચીમાં કોકડાઈ જવાનો રોગ થાય છે.

from News18 Gujarati https://ift.tt/fl1Qomr

0 ટિપ્પણીઓ