10 દિવસમાં પેટ્રોલ 6.40 રૂપિયા મોંઘું થયું, જાણો આજે પેટ્રોલ માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

Petrol Diesel Prices Hike: દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરાયો છે. જે બાદમાં નવો ભાવ 101.81 રૂપિયા થયો છે. ડીઝલી કિંમત 93 રૂપિયા પ્રતિ લીટર છે.

source https://gujarati.news18.com/news/business/petrol-diesel-price-hike-31-march-2022-check-rates-in-ahmedabad-rajkot-surat-gujarat-vz-1194311.html

0 ટિપ્પણીઓ