ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન બનાવો સુરક્ષિત, 10 ટિપ્સ અનુસરો અને સાઇબર અટેકથી રહો સુરક્ષિત

Online Banking tips: વેબસાઈટની મુલાકાત લેવા માટે ક્યારેય પણ કોઈ ઈ-મેલ મેસેજની લિંક પર ક્લિક કરશો નહીં. ઈ-મેલની લિંક્સથી વાયરસ અથવા માલવેર અટેકનો ખતરો વધી જાય છે.

source https://gujarati.news18.com/news/business/how-to-safe-online-banking-transaction-10-tips-to-make-safe-payment-on-net-banking-gh-vz-1191372.html

0 ટિપ્પણીઓ