સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ખરીદી પહેલા જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

Gold and Silver rate today 22 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,310 રૂપિયા જોવા મળ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-and-silver-down-today-23-march-2022-check-latest-rate-in-gujarat-vz-1191651.html

0 ટિપ્પણીઓ