નિફ્ટીમાં બહુ ઝડપથી 17640-17800નું લેવલ શક્ય; બે આંકડામાં કમાણી માટે આ શેર્સમાં કરો રોકાણ

Hot Stocks today: આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ શેરમાં 465 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 545 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે.

source https://gujarati.news18.com/news/business/hot-stocks-for-short-term-buy-suven-pharmaceuticals-to-icici-prudential-life-insurance-company-for-double-digit-earning-vz-1194042.html

0 ટિપ્પણીઓ